08 March, 2010

'નથી હોતાં' - મુક્તક



ઘૂઘવતા કિનારાઑ કદી મૌન નથી હોતાં
નજર સામેનાં દ્રશ્ય કદી સ્વપ્ન નથી હોતાં
સમયને કદી કોઈ બંધન નથી હોતાં
ને યાદોને કદાપિ કફન નથી હોતાં

- 'બેશુમાર'

No comments:

Post a Comment