08 March, 2010

ભ્રમ



આવવું કે ન આવવું
ઍ બેય વચ્ચે
તફાવત માત્ર ક્ષણનો છે
કાં આગમનનો
અથવા
ઍના ભ્રમનો !

- 'બેશુમાર'

No comments:

Post a Comment